Back to Languages

Gujarati - Chapter 11 - Hud

Translation by Rabila Al Omari — Permalink

Verse 103 — Surah Hud 11:103

નિ:શંક આમાં તે લોકો માટે શિખામણ છે જે લોકો કયામતની યાતનાથી ડરે છે, તે દિવસ જેમાં દરેક લોકોને ભેગા કરવામાં આવશે અને તે, એવો દિવસ છે જેમાં સૌને હાજર કરવામાં આવશે