Back to Languages

Gujarati - Chapter 11 - Hud

Translation by Rabila Al Omari — Permalink

Verse 114 — Surah Hud 11:114

દિવસના બન્ને ભાગમાં નમાઝ પઢતા રહો અને રાતના અમુક ભાગમાં પણ, નિ:શંક સદકર્મો દુષ્કર્મોને ખતમ કરી દે છે, આ શિખામણ છે, શિખામણ પ્રાપ્ત કરનારાઓ માટે