Back to Languages

Gujarati - Chapter 2 - Al-Baqarah

Translation by Rabila Al Omari — Permalink

Verse 224 — Surah Al-Baqarah 2:224

અને અલ્લાહ તઆલાને પોતાની સોગંદોમાં (આવી રીતે) નિશાન ન બનાવો કે સદાચાર અને પ્રામાણિકતા અને લોકોની વચ્ચે સુધારાને છોડી દો અને અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે