Back to Languages

Gujarati - Chapter 2 - Al-Baqarah

Translation by Rabila Al Omari — Permalink

Verse 49 — Surah Al-Baqarah 2:49

અને જ્યારે અમે તમને ફિરઔનના લોકોથી છુટકારો આપ્યો જે તમને દુંખદાયક યાતના આપતા હતા, જે તમારા બાળકોને મારી નાખતા અને તમારી બાળકીઓને છોડી દેતા હતા, તે છુટકારો અપાવવામાં તમારા પાલનહારની મોટી કૃપા હતી