Back to Languages

Gujarati - Chapter 30 - Ar-Rum

Translation by Rabila Al Omari — Permalink

Verse 47 — Surah Ar-Rum 30:47

અને અમે તમારાથી પહેલા પણ પોતાના પયગંબરોને તેમની કોમ તરફ મોકલ્યા, તેઓ તેમની પાસે પુરાવા લાવ્યા, પછી અમે અપરાધીઓને સજા આપી, અમારા માટે ઈમાનવાળાઓની મદદ કરવી જરૂરી છે