Back to Languages

Gujarati - Chapter 32 - As-Sajdah

Translation by Rabila Al Omari — Permalink

Verse 15 — Surah As-Sajdah 32:15

અમારી આયતો પર તે જ લોકો ઈમાન લાવે છે જેમની સમક્ષ જ્યારે પણ શિખામણ આપવામાં આવે છે, તો તેઓ સિજદામાં પડી જાય છે અને પોતાના પાલનહારની પ્રશંસા સાથે તેના નામનું સ્મરણ કરે છે અને ઘમંડ નથી કરતા