Back to Languages

Gujarati - Chapter 4 - An-Nisa

Translation by Rabila Al Omari — Permalink

Verse 101 — Surah An-Nisa 4:101

જ્યારે તમે મુસાફરીમાં હોય તો તમારા પર નમાઝોને કસ્ર ( સંક્ષિપ્ત) કરવામાં કોઈ ગુનો નથી, જો તમને ભય હોય કે ઇન્કાર કરનારાઓ તમને સતાવશે, નિ:શંક ઇન્કાર કરનારાઓ તમારા ખુલ્લા દુશ્મન છે