Back to Languages

Gujarati - Chapter 4 - An-Nisa

Translation by Rabila Al Omari — Permalink

Verse 2 — Surah An-Nisa 4:2

અને અનાથોને તેઓનું ધન આપી દો અને પવિત્ર અને હલાલ વસ્તુના બદલામાં અપવિત્ર અને હરામ વસ્તુ ના લો અને પોતાના ધન સાથે તેઓ (અનાથો) નું ધન ભેળવી ખાઇ ના જાઓ, નિંશંક આ ઘણો જ મોટો ગુનો છે