Back to Languages

Gujarati - Chapter 45 - Al-Jathiyah

Translation by Rabila Al Omari — Permalink

Verse 31 — Surah Al-Jathiyah 45:31

પરંતુ જે લોકોએ ઇન્કાર કર્યો, તો (હું તેમને કહીશ) શું મારી આયતો તમને સંભળાવવામાં નહતી આવતી ? તો પણ તમે ઘમંડ કરતા રહ્યા અને તમે અપરાધીઓ જ હતા