Back to Languages

Gujarati - Chapter 5 - Al-Maidah

Translation by Rabila Al Omari — Permalink

Verse 77 — Surah Al-Maidah 5:77

કહી દો કે હે કિતાબવાળાઓ ! પોતાના દીનમાં ખોટી રીતે અતિરેક ન કરો અને તે લોકોની મનેચ્છાઓનું અનુસરણ ન કરો જે પહેલાથી ભટકી ગયેલા છે અને ઘણા લોકોને ભટકાવી પણ ચૂકયાં છે અને સત્યમાર્ગથી હટી ગયા છે