Back to Languages

Gujarati - Chapter 62 - Al-Jumuah

Translation by Rabila Al Omari — Permalink

Verse 10 — Surah Al-Jumuah 62:10

પછી જ્યારે નમાઝ પુરી થઇ જાય તો ધરતી પર ફેલાઇ જાવ અને અલ્લાહની કૃપાને શોધો અને વધારે માં વધારે અલ્લાહનું સ્મરણ કરતા રહો, જેથી તમે સફળતા મેળવી લો