Back to Languages

Gujarati - Chapter 62 - Al-Jumuah

Translation by Rabila Al Omari — Permalink

Verse 9 — Surah Al-Jumuah 62:9

હે ઇમાનવાળાઓ ! જુમ્અહના દિવસે નમાઝ માટે અઝાન આપવામાં આવે તો તમે અલ્લાહના સ્મરણ તરફ ભાગો અને લે-વેચ છોડી દો, આ તમારા માટે ખૂબ જ ઉત્તમ છે જો તમે જાણતા હોવ