Back to LanguagesPrevious ChapterNext Chapter EnglishArabicUrduHindiTamilBengali
Gujarati - Chapter 106 - Quraysh
Translation by Rabila Al Omari — Permalink
Verse 1 — Surah Quraysh 106:1
કુરૈશીઓ માં શોખ ઉત્પન્ન થવાને કારણે
Verse 2 — Surah Quraysh 106:2
(એટલે કે) તેમને શિયાળા અને ઉનાળાના સફરથી ટેવાઇ જવા માટે, (તેના ઉપકાર માં)
Verse 3 — Surah Quraysh 106:3
બસ ! તેમણે જોઇએ કે તે જ ઘર ના પાલનહારની બંદગી કરતા રહે
Verse 4 — Surah Quraysh 106:4
જેણે તેમને ભુખમરા માં ખવડાવ્યું, અને ડર (ભય) માં શાંતિ (અને નિશ્ર્ચિંતતા) આપી