Back to LanguagesPrevious ChapterNext Chapter EnglishArabicUrduHindiTamilBengali
Gujarati - Chapter 105 - Al-Fil
Translation by Rabila Al Omari — Permalink
Verse 1 — Surah Al-Fil 105:1
શું તમે ન જોયું, કે તમારા પાલનહારે હાથીવાળાઓ સાથે શું કર્યુ
Verse 2 — Surah Al-Fil 105:2
શું તેમની યુક્તિને નિષ્ફળ ન કરી દીધી
Verse 3 — Surah Al-Fil 105:3
અને તેમના ઉપર પક્ષીઓના ટોળે-ટોળા મોકલી દીધા
Verse 4 — Surah Al-Fil 105:4
જે તેમને માટી અને પત્થરની કાંકરીઓ મારી રહ્યા હતા
Verse 5 — Surah Al-Fil 105:5
બસ ! તેમને ખાધેલા ભુસા જેવા કરી નાખ્યા