Back to Languages

Gujarati - Chapter 109 - Al-Kafirun

Translation by Rabila Al Omari — Permalink

Verse 1 — Surah Al-Kafirun 109:1

તમે કહી દો કે અય ઇન્કારીઓ

Verse 2 — Surah Al-Kafirun 109:2

ન હું બંદગી કરૂ છું તેની, જેની તમે બંદગી કરો છો

Verse 3 — Surah Al-Kafirun 109:3

ન તમે બંદગી કરવાના છો તેની, જેની હું બંદગી કરૂ છું

Verse 4 — Surah Al-Kafirun 109:4

અને ન હું બંદગી કરીશ, જેની તમે બંદગી કરો છો

Verse 5 — Surah Al-Kafirun 109:5

અને ન તમે તેની બંદગી કરવાના છો, જેની હું બંદગી કરી રહ્યો છું

Verse 6 — Surah Al-Kafirun 109:6

તમારા માટે તમારો દીન છે અને મારા માટે મારો દીન છે