Back to LanguagesPrevious ChapterNext Chapter EnglishArabicUrduHindiTamilBengali
Gujarati - Chapter 110 - An-Nasr
Translation by Rabila Al Omari — Permalink
Verse 1 — Surah An-Nasr 110:1
જ્યારે અલ્લાહની મદદ અને વિજય આવી જાય
Verse 2 — Surah An-Nasr 110:2
અને તમે લોકોને અલ્લાહના દીનમાં ટોળે-ટોળા આવતા જોઇ લો
Verse 3 — Surah An-Nasr 110:3
તમે પોતાના પાલનહારની “તસ્બીહ” (ગુણગાન) માં લાગી જાવ, પ્રશંસા સાથે અને તેનાથી ક્ષમાની દુઆ માંગ, નિ:શંક તે ખુબ જ ક્ષમા કબુલ કરવાવાળો છે