Back to Languages

Gujarati - Chapter 111 - Al-Masad

Translation by Rabila Al Omari — Permalink

Verse 1 — Surah Al-Masad 111:1

અબૂ લહબ ના બન્ને હાથ તુટી ગયા અને તે (પોતે) બરબાદ થઇ ગયો

Verse 2 — Surah Al-Masad 111:2

ન તો તેનું ધન તેના માટે કામ આવ્યું અને ન તો તેની કમાણી

Verse 3 — Surah Al-Masad 111:3

તે નજીકમાં ભડકાવેલી આગમાં જશે

Verse 4 — Surah Al-Masad 111:4

અને તેની પત્નિ પણ (જશે) જે લાકડીઓ ઉઠાવનારી છે

Verse 5 — Surah Al-Masad 111:5

તેના ગળામાં કાથીનું દોરડું હશે