Back to LanguagesPrevious ChapterNext Chapter EnglishArabicUrduHindiTamilBengali
Gujarati - Chapter 112 - Al-Ikhlas
Translation by Rabila Al Omari — Permalink
Verse 1 — Surah Al-Ikhlas 112:1
તમે કહી દો કે તે અલ્લાહ તઆલા એક જ છે
Verse 2 — Surah Al-Ikhlas 112:2
અલ્લાહ તઆલા બેનિયાઝ છે. (એવી હસ્તી કે દરેક સર્જનને તેની જરૂર છે, તેને કોઇની જરૂર નથી)
Verse 3 — Surah Al-Ikhlas 112:3
ન તેનાથી કોઇ પેદા થયુ અને ન તે કોઇના થી પેદા થયો
Verse 4 — Surah Al-Ikhlas 112:4
અને ન કોઇ તેની સરખામણીનું છે