Back to LanguagesPrevious ChapterNext Chapter EnglishArabicUrduHindiTamilBengali
Gujarati - Chapter 113 - Al-Falaq
Translation by Rabila Al Omari — Permalink
Verse 1 — Surah Al-Falaq 113:1
તમે કહી દો ! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું
Verse 2 — Surah Al-Falaq 113:2
દરેક તે વસ્તુની બુરાઇથી જે તેણે પેદા કરી
Verse 3 — Surah Al-Falaq 113:3
અને અંધારી રાત્રિની બુરાઇથી જ્યારે તેનું અંધારૂ ફેલાય જાય
Verse 4 — Surah Al-Falaq 113:4
અને ગાંઠ (લગાવીને તે) માં ફુંકનારની બુરાઇથી (પણ)
Verse 5 — Surah Al-Falaq 113:5
અને ઇર્ષા કરનારાઓ ની બુરાઇથી જ્યારે તે ઇર્ષા કરે