Back to Languages

Gujarati - Chapter 30 - Ar-Rum

Translation by Rabila Al Omari — Permalink

Verse 39 — Surah Ar-Rum 30:39

તમે જે વ્યાજ પર આપો છો, લોકોના માલમાં વધારો થાય, તે અલ્લાહ પાસે નથી વધતો અને જે કંઈ સદકો, ઝકાત તમે અલ્લાહ તઆલાનું મોઢું જોવા માટે આપો તો આવા લોકો જ બમણું વળતર પામશે