Back to Languages

Gujarati - Chapter 43 - Az-Zukhruf

Translation by Rabila Al Omari — Permalink

Verse 51 — Surah Az-Zukhruf 43:51

અને ફિરઔને પોતાની કોમમાં જાહેર કરાવ્યું અને કહ્યું કે હે મારી કોમના લોકો ! શું મિસ્રનું શહેર મારું નથી ? અને મારા (મહેલો) નીચે આ નહેરો વહી રહી છે, શું તમે જોતા નથી