Back to Languages

Gujarati - Chapter 49 - Al-Hujurat

Translation by Rabila Al Omari — Permalink

Verse 15 — Surah Al-Hujurat 49:15

ઇમાનવાળા તો તે છે જે અલ્લાહ અને તેના પયગંબર પર ઇમાન લાવે, પછી શંકા ન કરે અને પોતાના ધન વડે અને પોતાના પ્રાણ વડે અલ્લાહના માર્ગમાં જેહાદ કરે છે, (પોતાના ઇમાન ના વચનમાં) આ જ લોકો સાચા અને સત્ય માર્ગ પર છે