Back to Languages

Gujarati - Chapter 62 - Al-Jumuah

Translation by Rabila Al Omari — Permalink

Verse 1 — Surah Al-Jumuah 62:1

(દરેક વસ્તુઓ) જે આકાશો અને ધરતી પર છે અલ્લાહ તઆલાની પવિત્રતાનું વર્ણન કરે છે, (જે) બાદશાહ, અત્યંત પવિત્ર (છે). વિજયી અને હિકમતવાળો છે