Back to Languages

Gujarati - Chapter 103 - Al-Asr

Translation by Rabila Al Omari — Permalink

Verse 1 — Surah Al-Asr 103:1

જમાનાના સોગંદ

Verse 2 — Surah Al-Asr 103:2

નિ:શંક (ચોક્કસપણે) માનવી ખરેખર નુકસાનમાં છે

Verse 3 — Surah Al-Asr 103:3

સિવાય તે લોકોના જેઓ ઇમાન લાવ્યા , અને સારા કાર્યો કર્યા અને (જેમણે) એકબીજાને સત્યનું સૂચન કર્યુ, અને એકબીજા ને ધૈર્યની શિખામણ કરી