Back to Languages

Gujarati - Chapter 102 - At-Takathur

Translation by Rabila Al Omari — Permalink

Verse 1 — Surah At-Takathur 102:1

વધુ પ્રાપ્તિની ઘેલછાએ તમને બેધ્યાન કરી દીધા

Verse 2 — Surah At-Takathur 102:2

એટલે સુધી કે તમે કબર સુધી પહોંચી ગયા

Verse 3 — Surah At-Takathur 102:3

કદાપિ નહીં, તમે નજીકમાં જાણી લેશો

Verse 4 — Surah At-Takathur 102:4

કદાપિ નહીં , ફરી તમે ટૂંક સમયમાં જાણી લેશો

Verse 5 — Surah At-Takathur 102:5

કદાપિ નહીં , અગર તમે ખરેખર જાણી લો

Verse 6 — Surah At-Takathur 102:6

તો નિ:શંક તમે જહન્નમ જોઇ લેશો

Verse 7 — Surah At-Takathur 102:7

અને તમે તેને વિશ્ર્વસનીય આંખથી જોઇ લેશો

Verse 8 — Surah At-Takathur 102:8

ફરી તે દિવસે તમારાથી ચોક્કસપણે કૃપા વિશે પુછતાછ થશે