Back to LanguagesPrevious ChapterNext Chapter EnglishArabicUrduHindiTamilBengali
Gujarati - Chapter 93 - Ad-Duhaa
Translation by Rabila Al Omari — Permalink
Verse 1 — Surah Ad-Duhaa 93:1
સોગંદ છે પ્રકાશિત સમયનાં
Verse 2 — Surah Ad-Duhaa 93:2
અને સોગંદ છે રાત્રિના જ્યારે છવાઇ જાય
Verse 3 — Surah Ad-Duhaa 93:3
ન તો તારા પાલનહારે તને છોડયો છે, અને ન તો તે કંટાળ્યો છે
Verse 4 — Surah Ad-Duhaa 93:4
નિશ્ર્ચિતપણે તમારા માટે પરિણામ શરૂઆત કરતા ઉત્તમ હશે
Verse 5 — Surah Ad-Duhaa 93:5
તમને તમારો પાલનહાર ખુબ નજીકમાં (ફળ) આપશે અને તમે ખુશ થઇ જશો
Verse 6 — Surah Ad-Duhaa 93:6
શું તેણે તમને અનાથ જોઇ શરણ ન આપ્યું
Verse 7 — Surah Ad-Duhaa 93:7
અને તમને માર્ગથી અજાણ જોઇ માર્ગદર્શન ન આપ્યું
Verse 8 — Surah Ad-Duhaa 93:8
અને તમને નિર્ધન જોઇ ધનવાન ન બનાવી દીધા
Verse 9 — Surah Ad-Duhaa 93:9
બસ ! તમે અનાથ સાથે કઠોર વ્યવહાર ન કરો
Verse 10 — Surah Ad-Duhaa 93:10
અને ન માંગવાવાળા ને ધુત્કારો
Verse 11 — Surah Ad-Duhaa 93:11
અને પોતાના પાલનહારની કૃપાનું વર્ણન કરતા રહો