Back to Languages

Gujarati - Chapter 94 - Ash-Sharh

Translation by Rabila Al Omari — Permalink

Verse 1 — Surah Ash-Sharh 94:1

શું અમે તમારી છાતી નથી ખોલી નાખી

Verse 2 — Surah Ash-Sharh 94:2

અને તમારા પર થી તમારો ભાર અમે ઉતારી દીધો

Verse 3 — Surah Ash-Sharh 94:3

જેણે તમારી પીઠ તોડી દીધી હતી

Verse 4 — Surah Ash-Sharh 94:4

અને અમે તમારા સ્મરણને ઉન્નતિ આપી

Verse 5 — Surah Ash-Sharh 94:5

બસ ! નિ:શંક તંગીની સાથે સરળતા છે

Verse 6 — Surah Ash-Sharh 94:6

ચોક્કસપણે તંગીની સાથે સરળતા છે

Verse 7 — Surah Ash-Sharh 94:7

બસ જ્યારે તમે પરવારી જાવ તો બંદગી માં મહેનત કરો

Verse 8 — Surah Ash-Sharh 94:8

અને પોતાના પાલનહાર તરફ જ મગ્ન થઇ જાવ