Back to LanguagesPrevious ChapterNext Chapter EnglishArabicUrduHindiTamilBengali
Gujarati - Chapter 95 - At-Tin
Translation by Rabila Al Omari — Permalink
Verse 1 — Surah At-Tin 95:1
સોગંદ છે અંજીર અને જેતૂનના
Verse 2 — Surah At-Tin 95:2
અને તૂરે સીનીન્ ના (એક પર્વત નું નામ)
Verse 3 — Surah At-Tin 95:3
અને તે શાંતિવાળા શહેરના
Verse 4 — Surah At-Tin 95:4
નિ:શંક અમે માનવીનું સર્વોત્તમ સ્વરૂપમાં સર્જન કર્યુ
Verse 5 — Surah At-Tin 95:5
પછી તેને નીચા માં નીચો કરી દીધો
Verse 6 — Surah At-Tin 95:6
પરંતુ જે લોકો ઇમાન લાવ્યા અને (પછી) સદકાર્યો કર્યા તો તેમના માટે એવો બદલો છે જે કદી ખત્મ નહીં થાય
Verse 7 — Surah At-Tin 95:7
બસ ! તને બદલાના દિવસને જુઠલાવવા પર કઇ વસ્તુ ઉભારે છે
Verse 8 — Surah At-Tin 95:8
શું અલ્લાહ તઆલા (બધા) નિર્ણયકર્તાઓ નો નિર્ણયકર્તા નથી