Back to Languages

Gujarati - Chapter 97 - Al-Qadr

Translation by Rabila Al Omari — Permalink

Verse 1 — Surah Al-Qadr 97:1

નિ:શંક અમે આ (કુરઆન) ને કદ્રની રાતમાં ઉતાર્યુ

Verse 2 — Surah Al-Qadr 97:2

તને શું ખબર કે કદ્રની રાત શું છે

Verse 3 — Surah Al-Qadr 97:3

કદ્રની રાત એક હજાર મહીનાઓ થી ઉત્તમ છે

Verse 4 — Surah Al-Qadr 97:4

તે (રાતમાં દરેક કાર્ય) કરવા માટે પોતાના પાલનહારના આદેશથી ફરિશ્તાઓ અને રૂહ (જિબ્રઇલ ) ઉતરે છે

Verse 5 — Surah Al-Qadr 97:5

આ રાત્રિ સંપૂર્ણ સલામતી વાળી હોય છે અને પરોઢના ઉદય સુધી (રહે છે)